અમદાવાદમાં મિત્રતા લોહિયાળ બની ધોળા દિવસે જાહેર મેદાન નજીક બનેલી આ ઘટનાને પગલે સમગ્ર ફૈઝલનગર અને જુહાપુરા વિસ્તારમાં ભારે અરેરાટી સાથે ચકચાર મચી ગઈ છે...
વડોદરામાં ડ્રગ્સ નેટવર્ક પર પોલીસનો પ્રહાર પોલીસ કસ્ટડી દરમિયાન સપ્લાયર મોહન નીનામાએ ચોંકાવનારી કબૂલાત કરી હતી કે, મોહન ટ્રેન મારફતે ગાંજાનો જથ્થો વડોદરા લાવતો હતો...
કેન્યામાં ઉગ્ર પ્રદર્શનો વચ્ચે ૪ લોકોના મોત સરકાર દ્વારા તાજેતરમાં ડીઝલના ભાવમાં ૨૩.૫ ટકાનો નવો વધારો જાહેર કરાતા જ પરિવહન કર્મચારીઓએ દેશવ્યાપી હડતાળનું એલાન આપ્યું...
રશિયાનો મિસાઇલ અને સેંકડો ડ્રોન દ્વારા ભીષણ હુમલો આ બંને જહાજોમાંથી એક માર્શલ આઇલેન્ડ્સના ધ્વજ હેઠળ અને બીજું ગિની-બિસાઉના ધ્વજ સાથે દરિયાઈ સફર પર હતું...