રિંકુ સિંહ અને પ્રિયા સરોજના લગ્નનું કાઉન્ટડાઉન: લખનઊમાં યોજાશે હાઈપ્રોફાઈલ લગ્ન, વિરાટ-રોહિતથી લઈને શાહરૂખ ખાન આપી શકે છે હાજરી
ભારતીય ક્રિકેટ ટીમનો આક્રમક બેટ્સમેન અને ફેન્સનો પ્રિય ‘ફિનિશર’ રિંકુ સિંહ ખૂબ જ ટૂંક સમયમાં પોતાના જીવનની નવી ઇનિંગ શરૂ કરવા જઈ રહ્યો છે. સમાજવાદી...