33 C
Ahmedabad
October 3, 2026

Month : May 2026

NationalPolitics

મમતાને વધુ એક નેતાએ આપ્યો ઝટકો, પાર્ટી પ્રવક્તા પદેથી આપ્યું રાજીનામું

Police-Story
પૂર્વ સાંસદ ડૉ. શાંતનુ સેને ગુરુવારે પાર્ટીના સત્તાવાર પ્રવક્તા પદેથી પોતાનું રાજીનામું આપી દીધું છે (સંપૂર્ણ સમાચાર સેવા) કોલકાતા, તા.૨૮ મે ૨૦૨૬ — તૃણમૂલ કોંગ્રેસ...
International

મિડલ ઈસ્ટ બાદ કેરેબિયન સાગરમાં યુદ્ધના એંધાણ!

Police-Story
અમેરિકાનો માસ્ટર પ્લાન તૈયાર ટ્રમ્પના આદેશ પર પેન્ટાગોને ક્યુબા પર સંભવિત લશ્કરી હુમલો કરવા માટેની તમામ સૈન્ય તૈયારીઓ પૂર્ણ કરી (સંપૂર્ણ સમાચાર સેવા) વોશિંગ્ટન, તા.૨૮...
NationalPolitics

દિલ્હી-પંજાબ સહિત ૪ રાજ્યોમાં નવા પ્રદેશ પ્રમુખોની નિમણૂક

Police-Story
દિલ્હી બીજેપીની કમાન હર્ષ મલ્હોત્રાના હાથમાં પંજાબમાં ચૂંટણીને લગભગ એક વર્ષ જેટલો સમય બાકી હોવાથી ભારતીય જનતા પાર્ટીએ અહીં ફેરફાર કર્યો છે (સંપૂર્ણ સમાચાર સેવા)...
National

કૉંગોથી આવેલા ઈબોલાના શંકાસ્પદ દર્દીનો રિપોર્ટ નેગેટિવ, તંત્રને હાશકારો

Police-Story
બિઝનેસ ટૂર પર ભારતમાં આવ્યો હતો કોંગોનો યુવક આ યુવકને વડોદરાથી અમદાવાદ લાવવામાં આવ્યો હતો, જે બાદ તેના સંપર્કમાં આવેલા એક ડોક્ટર અને યુવકના બે...
Gujarat

રુરલ ડેવલમેન્ટ મિનિસ્ટ્રીનો ધડાકો

Police-Story
પ્રધાનમંત્રી સડક યોજનામાં માર્ગોની ગુણવત્તા ચકાસાઈ નહીં વર્ષ ૨૦૨૫માં ગુજરાતમાં આ મોનિટર્સ કદાચ ‘વિકાસ’ જોવામાં એટલા વ્યસ્ત હતા કે તેમને રાજ્યનો એક પણ ગ્રામીણ રસ્તો...
CrimeGujarat

મહિધરપુરામાં નશાનો કારોબાર, MD ડ્રગ્સ બે પેડલર ઝડપાયા

Police-Story
ગુપ્ત બાતમીના આધારે પોલીસની રેડ પોલીસે ૪.૧૭૦ ગ્રામ એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓની ધરપકડ કરી છે પોલીસે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ...
GujaratNational

અમદાવાદમાં ઇબોલા વાઈરસને પગલે એલર્ટ

Police-Story
આફ્રિકાથી આવેલા ૧૧ લોકો હોમ આઇસોલેટ તમામ મુસાફરો અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં રહે છે, હાલમાં એકપણ વ્યક્તિમાં ઇબોલાના લક્ષણો દેખાયા નથી (સંપૂર્ણ સમાચાર સેવા) અમદાવાદ, તા.૨૭...
CrimeGujarat

૧ હજાર કરોડનું કોકેઈન ઝડપાયું, ATS–કોસ્ટગાર્ડનું મેગા ઓપરેશન

Police-Story
કચ્છના દરિયામાં નશાનો મોટો પર્દાફાશ આ ડ્રગ્સ બ્રાઝીલથી લોડ કરવામાં આવ્યું હતું અને કરાંચી મારફતે દરિયાઈ માર્ગે લાવવામાં આવી રહ્યું હતું (સંપૂર્ણ સમાચાર સેવા) કચ્છ,...
GujaratNational

અદાણી ગેસે પ્રતિ કિલોગ્રામ ૨ રૂપિયાનો વધારો ઝીંક્યો

Police-Story
પેટ્રોલ-ડીઝલ બાદ હવે ઝ્રદ્ગય્ના ભાવમાં ભડકો CNG ના ભાવમાં ફરી વધારો થતાં વાહનચાલકો અને ટ્રાન્સપોર્ટ વ્યવસાય સાથે જોડાયેલા લોકો પર આર્થિક ભાર વધ્યો છે (સંપૂર્ણ...
Gujarat

૩૦ મેં થી ૨ જૂન સુધી થન્ડર સ્ટોમ સાથે વરસાદ પડશે

Police-Story
ગુજરાત સહિત ૨૨ રાજ્યોમાં વરસાદનું એલર્ટ ૩૦ અને ૩૧ મેના કચ્છ બનાસકાંઠા સાબરકાંઠા પાટણ અરવલ્લી મહીસાગરમાં વરસાદની આગાહી કરવામાં આવી (સંપૂર્ણ સમાચાર સેવા) નવી દિલ્હી,...