33 C
Ahmedabad
October 3, 2026

Category : International

International

ઈરાન સાથેના યુદ્ધ વચ્ચે અમેરિકાએ ‘પ્રોજેક્ટ ફ્રીડમ’ને પણ અટકાવ્યું

Police-Story
ડીલની આશા સાથે ટ્રમ્પનો મહત્ત્વનો નિર્ણય અમેરિકા દ્વારા ઓપરેશન રોકવાની જાહેરાત થતા જ આંતરરાષ્ટ્રીય બજારમાં ઓઇલની કિંમતોમાં ઘટાડો નોંધાયો છે (સંપૂર્ણ સમાચાર સેવા) નવી દિલ્હી,...
International

બ્રાઝિલના બ્રેલો હોરિઝોન્ટો શહેરમાં એક ભયાનક વિમાન દુર્ઘટના સર્જાઈ

Police-Story
ઉડતું વિમાન સીધું રહેણાંક બિલ્ડીંગમાં ઘૂસ્યું! વિમાનમાં સવાર અન્ય ૩ મુસાફરોને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જેમાંથી એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત થયું હતું...
International

૬૬ ટકા લોકો નાખુશ : અમેરિકામાં ઘટી ડોનાલ્ડ ટ્રમ્પની લોકપ્રિયતા

Police-Story
સર્વેમાં ચોંકાવનારો ખુલાસો અમેરિકાના નાગરિકોમાં ૬૬ ટકાએ ઈરાન સામે અમેરિકી પ્રમુખના વ્યવહાર પર અસહમતિ વ્યક્ત કરી (સંપૂર્ણ સમાચાર સેવા) વોશિંગ્ન, તા.૪ મે ૨૦૨૬ — અમેરિકામાં...
International

ટ્રમ્પ પાસે અસંભવ મિલિટ્રી ઓપરેશન કે સમજૂતી સિવાય કોઈ વિકલ્પ નથી

Police-Story
ઈરાનનો ટ્રમ્પને ૩૦ દિવસના યુદ્ધવિરામનો ૧૪ મુદ્દાનો પ્રસ્તાવ ઈરાને ૪૭ વર્ષ સુધી માનવતા પ્રત્યે કરેલા કૃત્યોની પૂરતી કિંમત ચૂકવી નથી : તહેરાનનો શાંતિ પ્રસ્તાવ ફગાવવાનો...
International

ઈરાને અમેરિકા અને ઇઝરાયલ પર મોટા હુમલાની ધમકી આપી

Police-Story
ઈરાન છોડવા જઈ રહ્યું છે હાર્ટ એટેક બોમ્બ! ઈરાન પાસે કયું ગુપ્ત શસ્ત્ર છે જેનો ઉપયોગ સમુદ્રમાં યુદ્ધ જહાજોને નષ્ટ કરવાની ધમકી આપવા માટે થઈ...
International

ટેક્સાસમાં ભયાનક વિમાન દુર્ઘટનાઃ ખેલાડીઓને લઈ જતું પ્લેન તૂટી પડ્યું

Police-Story
૫ લોકોના કરુણ મોત વિમાનમાં સવાર તમામ મુસાફરો ખેલાડીઓ હતા, જેઓ એક ટૂર્નામેન્ટમાં ભાગ લેવા જઈ રહ્યા હતા (સંપૂર્ણ સમાચાર સેવા) ટેક્સાસ, તા.૨ મે ૨૦૨૬...
International

હોર્મુઝ સંકટ વચ્ચે અમેરિકા સાથે મિત્ર દેશે કરી ‘ગદ્દારી’!

Police-Story
૪ વર્ષ બાદ રશિયા પાસેથી ખરીદયું ક્રૂડ ઓઇલ જાપાન તેની ક્રૂડ ઓઇલની જરૂરિયાતના ૯૦ ટકાથી વધુ પુરવઠા માટે પશ્ચિમ એશિયા પર નિર્ભર છે (સંપૂર્ણ સમાચાર...
International

અમેરિકા-ઈરાન વચ્ચે ફરી યુદ્ધના ભણકાર! ટ્રમ્પે ઈરાનનો શાંતિ પ્રસ્તાવ ફગાવ્યો

Police-Story
અમેરિકાએ ઇઝરાયલને આશરે ૬,૫૦૦ ટન શસ્ત્રો મોકલ્યાં આશરે ૪૦ દિવસ સુધી ચાલેલા ભીષણ યુદ્ધ બાદ અમેરિકા અને ઇઝરાયલે ઇરાનની લશ્કરી શક્તિને ગંભીર રીતે નબળી પાડી...
International

અમેરિકા અને ઈઝરાયેલ સાથેનું યુદ્ધ ગમે ત્યારે ફરી શરૂ થઈ શકે : ઈરાન

Police-Story
ઈરાનના સશસ્ત્ર દળોએ ચેતવણી આપી ઈરાનના સૈન્ય મુખ્યાલયના ડેપ્યુટી અસદીએ જણાવ્યું કે, અમેરિકી અધિકારીઓના હાલના નિર્ણયો પરથી સાબિત થાય છે કે, તેઓ રાજદ્વારી સમજૂતીઓ પ્રત્યે...
International

પરમાણુ-મિસાઈલનું રક્ષણ કરીશું, ેંજીને દરિયામાં ધરબીશુંઃ મોજતબા

Police-Story
ઈરાનના સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઈએ કર્યું એલાન યુએસ-ઈરાન વચ્ચે આડકતરી વાટાઘાટોમાં મધ્યસ્થી બનેલા પાકિસ્તાનનો ઉત્સાહ ઘટ્યો, બંને દેશ ફોન પર પણ સીધી વાત કરી લે...