32.2 C
Ahmedabad
October 3, 2026

Category : National

National

ફક્ત એટલા માટે લાઠીચાર્જ ના કરવો જોઈએ કે વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે

Police-Story
સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી ચીફ જસ્ટિસ સૂર્યકાંતના નેતૃત્વ હેઠળની બેન્ચે જણાવ્યું હતું કે આવા કેસોમાં સમગ્ર દેશ માટે માર્ગદર્શિકા ઘડાશે (સંપૂર્ણ સમાચાર સેવા) નવી દિલ્હી,...
NationalPolitics

રાજકારણમાં ભ્રષ્ટાચાર વધી ગયો છે, હવે ચૂંટણી નહીં લડું

Police-Story
૫૦ વર્ષની રાજકીય સફર બાદ પૂર્વ ઝ્રસ્ની જાહેરાત રાજનીતિ સંપૂર્ણપણે ભ્રષ્ટ થઈ ચૂકી છે અને ઈમાનદાર રાજનીતિ માટે કોઈ જગ્યા બચી નથી : સિદ્ધારમૈયા (સંપૂર્ણ...
National

કોંગ્રેસની બીજી બે માંગ, કહ્યું- લડત હજુ યથાવત છે

Police-Story
માત્ર રાજીનામાથી કામ નહીં ચાલે! સરકાર જવાબદારી નક્કી કરવામાં નિષ્ફળઃવિપક્ષ (સંપૂર્ણ સમાચાર સેવા) નવી દિલ્હી, તા.૨૬ જુલાઈ ૨૦૨૬ — નીટ (NEET) પેપર લીક મામલે વધતા...
National

પ્રહલાદ જોશીએ શિક્ષણ મંત્રાલયની સંભાળી જવાબદારી

Police-Story
રવિવારે રજાના દિવસે પણ બોલાવી અધિકારીઓની બેઠક કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ હવે શિક્ષણ મંત્રાલયની કમાન પ્રહલાદ જોશીના હાથમાં સોંપવામાં આવી છે (સંપૂર્ણ...
National

અસમમાં કુદરતનો પ્રકોપ : પૂરના કારણે મૃત્યુઆંક ૬૬ પહોંચ્યો

Police-Story
અસમમાં પૂરના કારણે લાખો લોકો ઘરવિહોણા ૧૦ જિલ્લાના ૬.૫૪ લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે : વડાપ્રધાનના નિર્દેશ પર આવેલી કેન્દ્રીય ટીમે ચરાઈદેવ જિલ્લાની મુલાકાત...
National

હિમાચલમાં તબીબી હેતુ માટે ગાંજાના વાવેતરને કાયદાકીય મંજૂરી

Police-Story
આવો નિર્ણય કરનારું દેશનું ત્રીજું રાજ્ય નવા નિયમો મુજબ, ગ્રીનહાઉસમાં ૩ એકર જમીનમાં જ ખેતી થઈ શકશે અને કડક સુરક્ષા વ્યવસ્થા રહેશે (સંપૂર્ણ સમાચાર સેવા)...
National

લોકો કહેતા હતા કે આ સરકારમાં રાજીનામા નથી થતા પણ અમે તે કરી બતાવ્યું

Police-Story
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર અભિજીત દીપકેનું નિવેદન જુકતી હૈ દુનિયા જુકાને વાલા ચાહિયે : અભિજી દીપકે (સંપૂર્ણ સમાચાર સેવા) નવી દિલ્હી, તા.૨૫ જુલાઈ ૨૦૨૬ ––...
National

શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું; Gen-Z આગળ ઝુકી સરકાર

Police-Story
હિંસાથી મન દુઃખી, દેશવિરોધી શક્તિઓ આંદોલનનો ગેરલાભ ન ઉઠાવે : ધર્મેન્દ્ર પ્રધાન નીટ પરીક્ષાનું પેપર ફૂટ્યા બાદ થયેલા વિરોધ પ્રદર્શનને પગલે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર...
National

દિલ્હીમાં વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ મુદ્દે સોમવારે સુપ્રીમ સુનાવણી કરશે

Police-Story
મે અગાઉ અરજીની સુનાવણીની ના નથી પાડી, પેપર ફાઇલ નહોતા થયા : સીજેઆઇ નીટ પેપર લીક થતા રોકવા માટે સરકાર દ્વારા શું પગલા લેવામાં આવી...
National

ગણદેવી અને બીલીમોરામાંથી ૧૭ મૃતદેહ મળી આવ્યા

Police-Story
નવસારીમાં પૂર બાદ માનવ હોનારતના ભયાનક દ્રશ્યો નવસારી શહેરમાં ભારતીય સેના અને દ્ગડ્ઢઇહ્લની ૭ ટીમો દ્વારા મેગા રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરાયું છે (સંપૂર્ણ સમાચાર સેવા)...