24 C
Ahmedabad
October 4, 2026

Category : National

GujaratNational

અમદાવાદમાં ઇબોલા વાઈરસને પગલે એલર્ટ

Police-Story
આફ્રિકાથી આવેલા ૧૧ લોકો હોમ આઇસોલેટ તમામ મુસાફરો અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં રહે છે, હાલમાં એકપણ વ્યક્તિમાં ઇબોલાના લક્ષણો દેખાયા નથી (સંપૂર્ણ સમાચાર સેવા) અમદાવાદ, તા.૨૭...
GujaratNational

અદાણી ગેસે પ્રતિ કિલોગ્રામ ૨ રૂપિયાનો વધારો ઝીંક્યો

Police-Story
પેટ્રોલ-ડીઝલ બાદ હવે ઝ્રદ્ગય્ના ભાવમાં ભડકો CNG ના ભાવમાં ફરી વધારો થતાં વાહનચાલકો અને ટ્રાન્સપોર્ટ વ્યવસાય સાથે જોડાયેલા લોકો પર આર્થિક ભાર વધ્યો છે (સંપૂર્ણ...
NationalPolitics

તૃણમૂલના ૨૦ સાંસદ અને ૫૦ ધારાસભ્ય પક્ષપલટાની તૈયારીમાં

Police-Story
દિગ્ગજ નેતાના દાવાથી રાજકીય ગરમાવો મમતા બેનરજીની આગેવાની હેઠળની તૃણમૂલ કોંગ્રેસ હવે પોતાના જ નેતાઓના આંતરિક અસંતોષનો સામનો કરી રહી છે (સંપૂર્ણ સમાચાર સેવા) કોલકાતા,...
National

ઈરાનની જેલમાં કેદ ૧૦ ભારતીય નાવિકો મુક્ત

Police-Story
૧૦ મહિના પછી કૂટનીતિક જીત બાદ હવે ઘરવાપસી આ તમામ નાવિકો એમવી હાર્બર ફીનિક્સ નામના ઓઇલ ટેન્કર જહાજ પર કામ કરતા હતા, જેમને જુલાઈ ૨૦૨૫માં...
NationalPolitics

SIR પ્રક્રિયા હાથ ધરવી ચૂંટણી પંચને અધિકાર

Police-Story
સુપ્રીમ કોર્ટે તમામ અરજી ફગાવીને આપ્યો ચુકાદો દેશમાં મુક્ત અને ન્યાયી ચૂંટણીઓ કરાવવા માટે એક સચોટ મતદાર યાદી તૈયાર કરવી તેની પ્રાથમિક જવાબદારી છે (સંપૂર્ણ...
National

વાયદા બજારમાં કડાકો, ચાંદી એક ઝાટકે ૪૦૦૦ રૂપિયા સસ્તી

Police-Story
૨૪ કેરેટ સોનાના ભાવમાં રૂ. ૬૦૦થી વધુનો ઘટાડો ચાંદીનો ભાવ એક તબક્કે ઉછળીને રૂ. ૨,૭૨,૬૨૮ પ્રતિ કિલો પર પહોંચ્યા બાદ ગગડીને રૂ. ૨,૬૬,૨૦૦ પર આવી...
National

આસારામની મુશ્કેલી વધી, ગેંગરેપના આરોપમાં રાહત પણ ઉંમર કેદની સજા રાખી યથાવત

Police-Story
તરત સરેન્ડર કરવા આપ્યો આદેશ રાજસ્થાન હાઈકોર્ટે સગીરા સાથે દુષ્કર્મ મામલે આસારામને મોટી રાહતનો ઇનકાર કરતા તેની આજીવન કેદની સજાને યથાવત રાખી (સંપૂર્ણ સમાચાર સેવા)...
GujaratNational

ગુજરાત સહિત ૩ રાજ્યોમાં પેનિક બાઈંગ, સમીક્ષા કરે રાજ્ય સરકાર

Police-Story
પેટ્રોલ પંપો પર કતાર પર કેન્દ્રનો દાવો દેશમાં પેટ્રોલ-ડીઝલની કોઈ અછત નથી : પેટ્રોલિયમ મંત્રાલય (સંપૂર્ણ સમાચાર સેવા) નવી દિલ્હી, તા.૨૫ મે ૨૦૨૬ — દેશના...
National

ફ્યૂઅલ ડ્યૂટી ઘટાડતા સરકાર પર એક લાખ કરોડનો બોજ : નિર્મલા સીતારામનનો દાવો

Police-Story
લોકોમાં આત્મવિશ્વાસ જગાડવાની જરૂરિયાત પર ભાર નાણા મંત્રીનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફરી એકવાર વધારો ઝીંકાયો છે, જે છેલ્લા ૧૦...
National

૧૮ વર્ષની ભાગ્યશ્રીની આત્મહત્યા બાદ દેશભરમાં શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ

Police-Story
NEET પેપર લીક આ બાળકોની નબળાઈ નથી પરંતુ દેશની પરીક્ષા પ્રણાલી અને પસંદગી પ્રક્રિયાનું સૌથી મોટું ફેલિયર છે (સંપૂર્ણ સમાચાર સેવા) નવી દિલ્હી,તા.૨૫ મે ૨૦૨૬...