વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સુરતમાં કરોડોના કામોનું લોકાર્પણ થયું
અમદાવાદ, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે સુરત ખાતેથી દક્ષિણ ગુજરાતમાં રુ.18,778 કરોડના વિવિધ વિકાસકાર્યોનું ખાતમૂહર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું. વિશ્વ પર્યાવરણ દિવસના અવસરે વડાપ્રધાન નરેન્દ્ર...