અમદાવાદ અને રાજકોટમાંથી ૩૨૦થી વધુ શંકાસ્પદ બાંગ્લાદેશીઓની અટકાયત
અમદાવાદમાં ક્રાઈમ બ્રાન્ચનો મોટો સપાટો ક્રાઈમ બ્રાન્ચે મુખ્યત્ત્વે ચંડોળા તળાવ, ગુલાબનગર અને દાણીલીમડાના ખોડિયારનગર વિસ્તારમાં આ દરોડા પાડ્યા હતા (સંપૂર્ણ સમાચાર સેવા) નવી દિલ્હી, તા.૩...