38 C
Ahmedabad
May 14, 2026
Gujarat

ગુજરાત વહીવટી તંત્રમાં મોટો ફેરફાર, એકસાથે ૭૨ IAS અધિકારીઓની બદલી

(સંપૂર્ણ સમાચાર સેવા) ગાંધીનગર, તા.૧૩ મે ૨૦૨૬ — રાજ્ય સરકારે એકસાથે મોટા પાયે IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. ગુજરાત સરકારે રાજ્યના વહીવટી માળખામાં મોટો ફેરફાર કરતાં મોડી રાત્રે ૭૨ જેટલા IAS અધિકારીઓની બદલીના આદેશો જાહેર કર્યા છે. આ ફેરફારોમાં અનેક જિલ્લા કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર તેમજ અલગ-અલગ સરકારી નિગમોના ઉચ્ચ અધિકારીઓ સામેલ છે. સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓમા નવા હોદ્દેદારો અને અધિકારીઓને વિકાસની જવાબદારી સોંપવામાં આવી છે. આ નિર્ણય પાછળ સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય વહીવટી તંત્રને વધુ ગતિશીલ અને કાર્યક્ષમ બનાવવાનો છે.

સરકારે આ બદલીઓમાં ખાસ કરીને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. નવી રચાયેલી મહાનગરપાલિકાઓ, જિલ્લા પંચાયતો અને નગરપાલિકાઓમાં નવા હોદ્દેદારોની સાથે હવે નવા સક્ષમ અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે. છેવાડાના માનવી સુધી વિકાસના કાર્યો ઝડપથી પહોંચે તેવા માટે આ વ્યૂહાત્મક ફેરફાર કરવામાં આવ્યો છે.

નવી બનેલી પાલિકાઓમાં અનુભવી અધિકારીઓની નિમણૂક કરી વિકાસને વેગ અપાશે. નવા અધિકારીઓને સોંપાયેલી જવાબદારીથી વહીવટી પારદર્શિતા વધવાની અપેક્ષા છે. આગામી દિવસોમાં વહીવટી તંત્રમાં હજુ પણ મોટા પાયે ફેરફાર થઈ શકે છે.

આમાં જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર ડી.એન. મોદીનું ગાંધીનગર વિકાસ કમિશનર તરીકે ટ્રાન્સફર કરવામાં આવ્યું છે. અમદાવાદ કલેક્ટર સુજીત કુમારને સ્ટેટ ટેક્સના સ્પેશિયલ કમિશનર તરીકે નિમણૂક આપવામાં આવી છે. સુરત કલેક્ટર ડો. સૌરભ પારધીને સિવિલ સપ્લાયઝ વિભાગના ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, જ્યારે ભરુચ કલેક્ટર ગૌરાંગ મકવાણાને ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી (GEDA)ના ડિરેક્ટર તરીકે જવાબદારી સોંપાઈ છે.

૧. ડી.એન. મોદીઃ મ્યુનિસિપલ કમિશનર, જામનગરથી બદલી કરી ડેવલપમેન્ટ કમિશનર, ગાંધીનગર તરીકે નિમણૂક.
૨. આનંદ બાબુલાલ પટેલઃ કલેક્ટર, કચ્છ-ભુજથી બદલી કરી કમિશનર ઓફ સ્કૂલ્સ, ગાંધીનગર તરીકે નિમણૂક.
૩. સુજીત કુમારઃ કલેક્ટર, અમદાવાદથી બદલી કરી સ્પેશિયલ કમિશનર ઓફ સ્ટેટ ટેક્સ, અમદાવાદ તરીકે નિમણૂક.
૪. અજય પ્રકાશઃ ડાયરેક્ટર, ય્ઈડ્ઢછ, ગાંધીનગરથી બદલી કરી મેનેજિંગ ડાયરેક્ટર, ય્ઈ્‌ર્ઝ્રં, વડોદરા તરીકે નિમણૂક.
૫. ડો. સૌરભ ઝામસિંહ પારધીઃ કલેક્ટર, સુરતથી બદલી કરી ડાયરેક્ટર, સિવિલ સપ્લાય, ગાંધીનગર તરીકે નિમણૂક.
૬. ગૌરાંગભાઈ એચ. મકવાણાઃ કલેક્ટર, ભરૂચથી બદલી કરી ડાયરેક્ટર, ય્ઈડ્ઢછ, ગાંધીનગર તરીકે નિમણૂક.
૭. સંજય કે. મોદીઃ કલેક્ટર, નર્મદા-રાજપીપળાથી બદલી કરી એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર, ય્જી્‌ડ્ઢઇઈૈંજી, ગાંધીનગર તરીકે નિમણૂક.
૮. કિરણ બી. ઝવેરીઃ કલેક્ટર, મોરબીથી બદલી કરી મ્યુનિસિપલ કમિશનર, નડિયાદ તરીકે નિમણૂક.
૯. ક્ષિપ્રા એસ. અગ્રેઃ કલેક્ટર, નવસારીથી બદલી કરી કમિશનર, સ્જીસ્ઈ, ગાંધીનગર તરીકે નિમણૂક.
૧૦. યોગેશ બી. નિરગુડેઃ કલેક્ટર, દાહોદથી બદલી કરી એડિશનલ ડેવલપમેન્ટ કમિશનર, ગાંધીનગર તરીકે નિમણૂક.
૧૧. અમિત પ્રકાશ યાદવઃ કલેક્ટર, ખેડા-નડિયાદથી બદલી કરી એડિશનલ કમિશનર ઓફ ઇન્ડસ્ટ્રીઝ, ગાંધીનગર તરીકે નિમણૂક.
૧૨. ન.વી. ઉપાધ્યાયઃ કલેક્ટર, ગીર-સોમનાથથી બદલી કરી કલેક્ટર, ખેડા-નડિયાદ તરીકે નિમણૂક.
૧૩. પ્રભવ જોષીઃ મેનેજિંગ ડાયરેક્ટર, ટુરિઝમ કોર્પોરેશનથી બદલી કરી મ્યુનિસિપલ કમિશનર, જૂનાગઢ તરીકે નિમણૂક.
૧૪. પ્રશસ્તિ પરીખઃ કલેક્ટર, અરવલ્લી-મોડાસાથી બદલી કરી મેનેજિંગ ડાયરેક્ટર, ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપની, ગાંધીનગર તરીકે નિમણૂક.
૧૫. ડો. જીન્સી રોયઃ કલેક્ટર, બોટાદથી બદલી કરી મેનેજિંગ ડાયરેક્ટર, ગુજરાત ઇન્ફોર્મેટિક્સ લિ., ગાંધીનગર તરીકે નિમણૂક.
૧૬. અનિલકુમાર આર. રણવાસિયાઃ કલેક્ટર, જૂનાગઢથી બદલી કરી કલેક્ટર, કચ્છ-ભુજ તરીકે નિમણૂક.
૧૭. મયુર કે. મહેતાઃ ડાયરેક્ટર, સિવિલ સપ્લાયથી બદલી કરી કલેક્ટર, વાવ-થરાદ તરીકે નિમણૂક.
૧૮. જિતેન્દ્ર એન. વાઘેલાઃ મ્યુનિસિપલ કમિશનર, ગાંધીનગરથી બદલી કરી કલેક્ટર, ગીર-સોમનાથ તરીકે નિમણૂક.
૧૯. જે.એસ. પ્રજાપતિઃ કલેક્ટર, વાવ-થરાદથી બદલી કરી મ્યુનિસિપલ કમિશનર, ગાંધીનગર તરીકે નિમણૂક.
૨૦. એચ.એમ. વોરાઃ ડ્ઢર્ડ્ઢં, સાબરકાંઠાથી બદલી કરી કલેક્ટર, બોટાદ તરીકે નિમણૂક.
૨૧. ડો. વિપિન ગર્ગઃ કલેક્ટર, તાપી-વ્યારાથી બદલી કરી મેનેજિંગ ડાયરેક્ટર, ટુરિઝમ કોર્પોરેશન, ગાંધીનગર તરીકે નિમણૂક.
૨૨. શાલિની દુહાનઃ કલેક્ટર, ડાંગ-આહવાથી બદલી કરી મ્યુનિસિપલ કમિશનર, મહેસાણા તરીકે નિમણૂક.
૨૩. ભવ્ય વર્માઃ કલેક્ટર, વલસાડથી બદલી કરી કલેક્ટર, અમદાવાદ તરીકે નિમણૂક.
૨૪. નીતિન વી. સાંગવાનઃ ડાયરેક્ટર, એમ્પ્લોયમેન્ટ અને ટ્રેનિંગથી બદલી કરી કલેક્ટર, વલસાડ તરીકે નિમણૂક.
૨૫. તેજસ દિલીપભાઈ પરમારઃ મ્યુનિસિપલ કમિશનર, જૂનાગઢથી બદલી કરી કલેક્ટર, સુરત તરીકે નિમણૂક.
૨૬. યોગેશ ચૌધરીઃ મ્યુનિસિપલ કમિશનર, વાપીથી બદલી કરી કલેક્ટર, જૂનાગઢ તરીકે નિમણૂક.
૨૭. દેવ ચૌધરીઃ મ્યુનિસિપલ કમિશનર, નવસારીથી બદલી કરી કલેક્ટર, તાપી-વ્યારા તરીકે નિમણૂક.
૨૮. ડો. નવનાથ કોંડીબા ગવહાણેઃ મ્યુનિસિપલ કમિશનર, સુરેન્દ્રનગરથી બદલી કરી કલેક્ટર, ભરૂચ તરીકે નિમણૂક.
૨૯. મનીષ ગુરવાનીઃ મ્યુનિસિપલ કમિશનર, ગાંધીધામથી બદલી કરી કલેક્ટર, નવસારી તરીકે નિમણૂક.
૩૦. સ્વપ્નિલ ખરેઃ મ્યુનિસિપલ કમિશનર, મોરબીથી બદલી કરી કલેક્ટર, મોરબી તરીકે નિમણૂક.
૩૧. ગૌરવ દિનેશ રમેશઃ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, સુરતથી બદલી કરી ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, અમદાવાદ તરીકે નિમણૂક.
૩૨. મિરાંત જતિન પરીખઃ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, અમદાવાદથી બદલી કરી ઝ્રર્ઈં, છેંડ્ઢછ, અમદાવાદ તરીકે નિમણૂક.
૩૩. ગંગા સિંહઃ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, વડોદરાથી બદલી કરી કલેક્ટર, નર્મદા-રાજપીપળા તરીકે નિમણૂક.
૩૪. સુરભી ગૌતમઃ પ્રાદેશિક કમિશનર (ઇઝ્રસ્), વડોદરાથી બદલી કરી કલેક્ટર, દાહોદ તરીકે નિમણૂક.
૩૫. ડો. પ્રશાંત જીલોવાઃ પ્રાદેશિક કમિશનર (ઇઝ્રસ્), અમદાવાદથી બદલી કરી કલેક્ટર, પાટણ તરીકે નિમણૂક.
૩૬. મિલિન્ડ બાપનાઃ મ્યુનિસિપલ કમિશનર, આણંદથી બદલી કરી કલેક્ટર, અરવલ્લી-મોડાસા તરીકે નિમણૂક.
૩૭. બી.સી. પરમારઃર્ ંજીડ્ઢ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનથી બદલી કરી ડ્ઢર્ડ્ઢં, બોટાદ તરીકે નિમણૂક.
૩૮. શિવાની ગોયલઃ ડ્ઢર્ડ્ઢં, સુરતથી બદલી કરી મેનેજિંગ ડાયરેક્ટર, સ્ય્ફઝ્રન્, વડોદરા તરીકે નિમણૂક.
૩૯. મમતા હાર્દિક હિરપરાઃ ડ્ઢર્ડ્ઢં, વડોદરાથી બદલી કરી ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, અમદાવાદ તરીકે નિમણૂક.
૪૦. અંકિત પન્નુઃ ડ્ઢર્ડ્ઢં, જામનગરથી બદલી કરી ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, અમદાવાદ તરીકે નિમણૂક.
૪૧. પુષ્પ લતાઃ ડ્ઢર્ડ્ઢં, નવસારીથી બદલી કરી પ્રાદેશિક કમિશનર (ઇઝ્રસ્), અમદાવાદ તરીકે નિમણૂક.
૪૨. અક્ષય બુદાનિયાઃ ડ્ઢર્ડ્ઢં, બોટાદથી બદલી કરી ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, વડોદરા તરીકે નિમણૂક.
૪૩. જાસ્મિન હસરતઃ ડ્ઢર્ડ્ઢં, મહેસાણાથી બદલી કરી ઝ્રર્ઈં, ય્ેંડ્ઢછ, ગાંધીનગર તરીકે નિમણૂક.
૪૪. દીપેશ કેડિયાઃ ડ્ઢર્ડ્ઢં, અરવલ્લી-મોડાસાથી બદલી કરી મ્યુનિસિપલ કમિશનર, જામનગર તરીકે નિમણૂક.
૪૫. મહેશ શાંતિલાલ જાનીઃ ઇઝ્રસ્, રાજકોટથી બદલી કરી ચેરમેન, ગુજરાત રાજ્ય સમાજ કલ્યાણ બોર્ડ તરીકે નિમણૂક.
૪૬. સંગીતા રાયાણીઃ મિશન ડાયરેક્ટર, ય્ેંન્સ્ થી બદલી કરી મ્યુનિસિપલ કમિશનર, મોરબી તરીકે નિમણૂક.
૪૭. આર.એન. ડોડિયાઃ એડિશનલ કમિશનર ઓફ ગુજરાત…
(આગળના પાનાનું ચાલુ)
અમદાવાદ તરીકે નિમણૂક.

૪૭. આર.એન. ડોડિયાઃ એડિશનલ કમિશનર ઓફ ઇન્ડસ્ટ્રીઝથી બદલી કરી મ્યુનિસિપલ કમિશનર, આણંદ તરીકે નિમણૂક.
૪૮. જીવાણી કાર્તિક નાગજીભાઈઃ ડ્ઢર્ડ્ઢં, વાવ-થરાદથી બદલી કરી ડ્ઢર્ડ્ઢં, નવસારી તરીકે નિમણૂક.
૪૯. જયંત સિંહ રાઠોડઃ પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર, સોનગઢથી બદલી કરી ડ્ઢર્ડ્ઢં, જૂનાગઢ તરીકે નિમણૂક.
૫૦. પ્રણવ વિજયવર્ગીયઃ પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર, વાંસદાથી બદલી કરી ડ્ઢર્ડ્ઢં, પંચમહાલ-ગોધરા તરીકે નિમણૂક.
૫૧. કલ્પેશ કુમાર શર્માઃ પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર, છોટાઉદેપુરથી બદલી કરી ડ્ઢર્ડ્ઢં, વાવ-થરાદ તરીકે નિમણૂક.
૫૨. નિશાઃ પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર, ભરૂચથી બદલી કરી ડ્ઢર્ડ્ઢં, જામનગર તરીકે નિમણૂક.
૫૩. અંચુ વિલ્સનઃ પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર, રાજપીપળાથી બદલી કરી ડ્ઢર્ડ્ઢં, મહેસાણા તરીકે નિમણૂક.
૫૪. સુનિલઃ પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર, માંડવીથી બદલી કરી પ્રાદેશિક કમિશનર (ઇઝ્રસ્), ભાવનગર તરીકે નિમણૂક.
૫૫. પાટીલ આનંદ અશોકઃ પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર, ડાંગથી બદલી કરી ડ્ઢર્ડ્ઢં, વડોદરા તરીકે નિમણૂક.
૫૬. દેવેન્દ્ર પ્રકાશ મીનાઃ પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર, દાહોદથી બદલી કરી ડ્ઢર્ડ્ઢં, સુરત તરીકે નિમણૂક.
૫૭. એન.એફ. ચૌધરીઃ સ્ડ્ઢ, ેંય્ફઝ્રન્, મહેસાણાથી બદલી કરી મ્યુનિસિપલ કમિશનર, વાપી તરીકે નિમણૂક.
૫૮. એચ.પી. પટેલઃ ડ્ઢર્ડ્ઢં, જૂનાગઢથી બદલી કરી ડ્ઢર્ડ્ઢં, સાબરકાંઠા-હિંમતનગર તરીકે નિમણૂક.
૫૯. એન.ડી. પરમારઃ જોઈન્ટ ઇલેક્શન કમિશનર, જીઈઝ્ર થી બદલી કરી કલેક્ટર, ડાંગ-આહવા તરીકે નિમણૂક.
૬૦. જે.કે. જાદવઃ એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર, ય્જી્‌ડ્ઢઇઈૈંજી થી બદલી કરી મ્યુનિસિપલ કમિશનર, સુરેન્દ્રનગર તરીકે નિમણૂક.
૬૧. બી.ડી. દવેરાઃ ઝ્રર્ઈં, ફેંડ્ઢછ, વડોદરાથી બદલી કરી મ્યુનિસિપલ કમિશનર, ગાંધીધામ તરીકે નિમણૂક.
૬૨. જયેશકુમાર બી. ઉપાધ્યાયઃ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, અમદાવાદથી બદલી કરી મ્યુનિસિપલ કમિશનર, નવસારી તરીકે નિમણૂક.
૬૩. ડી.કે. પંડ્યાઃ ઇઝ્રસ્, ભાવનગરથી બદલી કરી એડિશનલ ઝ્રર્ઈં, ય્જીડ્ઢસ્છ તરીકે નિમણૂક.
૬૪. મહેક જૈનઃ આસિસ્ટન્ટ કલેક્ટર, રાજકોટથી બદલી કરી ડ્ઢર્ડ્ઢં, અરવલ્લી-મોડાસા તરીકે નિમણૂક.
૬૫. વિદ્યાસાગરઃ આસિસ્ટન્ટ કલેક્ટર, ધંધુકાથી બદલી કરી ડ્ઢર્ડ્ઢં, મોરબી તરીકે નિમણૂક.
૬૬. વંદના મીનાઃ આસિસ્ટન્ટ કલેક્ટર, કેશોદથી બદલી કરી પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર, ્‌છજીઁ, મહીસાગર તરીકે નિમણૂક.
૬૭. હિરેન બારોટઃ આસિસ્ટન્ટ કલેક્ટર, પેટલાદથી બદલી કરી પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર, ્‌છજીઁ, અરવલ્લી તરીકે નિમણૂક.
૬૮. રાજેશ કુમાર મૌર્યઃ આસિસ્ટન્ટ કલેક્ટર, રાધનપુરથી બદલી કરી પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર, ્‌છજીઁ, સોનગઢ તરીકે નિમણૂક.
૬૯. સ્વપ્નિલ સિસલેઃ આસિસ્ટન્ટ કલેક્ટર, ધ્રોલથી બદલી કરી પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર, ્‌છજીઁ, વાંસદા તરીકે નિમણૂક.
૭૦. ઓમકાર શિંદેઃ આસિસ્ટન્ટ કલેક્ટર, નિઝરથી બદલી કરી પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર, ્‌છજીઁ, છોટાઉદેપુર તરીકે નિમણૂક.
૭૧. આવટે અમોલ શાંતારામઃ આસિસ્ટન્ટ કલેક્ટર, દ્વારકાથી બદલી કરી પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર, ્‌છજીઁ, રાજપીપળા તરીકે નિમણૂક.
૭૨. પ્રતીક જૈનઃ આસિસ્ટન્ટ કલેક્ટર, મેંદરડાથી બદલી કરી પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર, ્‌છજીઁ, દાહોદ તરીકે નિમણૂક.

Related posts

ગુજરાત પર બર્ડ ફ્લૂનું જોખમ? મહારાષ્ટ્રમાં કેસ વધતા સરકાર એલર્ટ

Police-Story

કોંગ્રેસની રિકાઉન્ટિંગની માગ, હાઈકોર્ટ જવાની તૈયારી

Police-Story

ગુજરાતે ભાજપની વિકાસની રાજનીતિ પર ભરોસો રાખી ખૂબ મોટી જીત અપાવી

Police-Story

Leave a Comment