34.5 C
Ahmedabad
October 3, 2026

Category : Politics

NationalPolitics

શુભેન્દુ અધિકારી બનશે બંગાળના નવા મુખ્યમંત્રી, આજે શપથવિધિ

Police-Story
ધારાસભ્ય દળની બેઠકમાં સત્તાવાર જાહેરાત ભાજપે આઝાદી બાદ પ્રથમવાર વિધાનસભા ચૂંટણીમાં બહુમતી મેળવી છે, પશ્ચિમ બંગાળમાં સુવેન્દુ અધિકારી પ્રથમવાર ભાજપ તરફથી મુખ્યમંત્રી બનશે (સંપૂર્ણ સમાચાર...
GujaratPolitics

ગાંધીનગર કોંગ્રેસમાં ૨૦ સભ્યોને ઘરભેગા કરાયા

Police-Story
કારમી હાર બાદ કોંગ્રેસમાં શિસ્તના નામે સફાઈ અભિયાન ચૂંટણીમાં હાર માટે જવાબદારી સ્વીકારવાને બદલે પક્ષે હવે કાર્યકરો પર દોષનો ટોપલો ઢોળવાનું શરૂ કર્યું હોય તેમ...
GujaratPolitics

૬૬ વર્ષમાં પહેલીવાર કોંગ્રેસને આટલો મોટો ઝટકો!

Police-Story
રાજ્યસભામાં ગુજરાતમાંથી નહીં હોય એક પણ સાંસદ અત્યારે રાજ્યસભામાં સાંસદ શક્તિસિંહ ગોહિલ છે, કોંગ્રેસના સાંસદ શક્તિસિંહનો કાર્યકાળ ૨૧ જૂને પૂરો થઈ રહ્યો છે (સંપૂર્ણ સમાચાર...
NationalPolitics

‘દીદી, તમે હાર્યા નથી’ અખિલેશે મમતા બેનરજીને આપી સાંત્વના

Police-Story
ભાજપની આંખોમાં દીદી ખૂંચે છે : અખિલેશ યાદવ પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે કોલકાતામાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સાથે મુલાકાત કરી (સંપૂર્ણ સમાચાર સેવા) કોલકાતા,...
NationalPolitics

સરકાર રચવાનો કોયડો ગુંચવાતા તમિલનાડુમાં રિસોર્ટ પોલિટિક્સ શરૂ

Police-Story
છૈંછડ્ઢસ્દ્ભના ધારાસભ્યો પુડુચેરી રવાના પલનીસ્વામીના નજીકના નેતા સી.વી. શન્મુગમે ‘ધ શોર ત્રિશ્વમ‘ રિસોર્ટમાં ૨૦થી વધુ રૂમ બુક કરાવ્યા છે (સંપૂર્ણ સમાચાર સેવા) નવી દિલ્હી, તા.૭...
NationalPolitics

‘મને બરતરફ કરો, રાજીનામું તો નહીં જ આપું’, મમતા બેનર્જીએ જીદ પકડી

Police-Story
ચૂંટણી પરિણામો બાદ મમતા બેનર્જી આક્રમક મૂડમાં મમતાનો પાર્ટીના નવા ચૂંટાયેલા ધારાસભ્યોને વિરોધ નોંધાવવા માટે વિધાનસભાના પહેલા દિવસે કાળા કપડાં પહેરીને આવવાનો આદેશ (સંપૂર્ણ સમાચાર...
NationalPolitics

પ.બંગાળમાં સત્તા પરિવર્તન સાથે જ હિંસા, TMC ઓફિસ પર બુલડોઝર ફર્યું

Police-Story
આસનસોલમાં આગચંપી બીરભૂમના નાનૂરમાં TMC કાર્યકર અબીર શેખની ધારદાર હથિયારથી હત્યા કરવામાં આવી છે, જેનો આરોપ ભાજપ પર છે (સંપૂર્ણ સમાચાર સેવા) કોલકાતા, તા.૬ મે...
NationalPolitics

હું રાજીનામું આપવા લોકભવન નહીં જઉં, અમે ચૂંટણી હાર્યા જ નથી

Police-Story
મમતા બેનર્જીનું નિવેદન તેમણે વધુ કહ્યુ કે, ’અમે નિર્ણય લીધો છે કે અમે એક્શન લઈશું, જેમાં અમે ૧૦ સદસ્યોની સાથે એક ફાઈન્ડિંગ કમિટી તૈયાર કરીશું...
NationalPolitics

કોંગ્રેસના દિગ્ગજ નેતાના દાવાથી છછઁના ધબકારા વધ્યા

Police-Story
કેજરીવાલને જલ્દી મોટું સરપ્રાઈઝ મળશે બાજવાએ સવાલ ઉઠાવ્યા છે કે આટલા ટૂંકા ગાળામાં થયેલા આ ઘટનાક્રમ પાછળ કોઈ મોટું રાજકીય કારણ હોઈ શકે છે (સંપૂર્ણ...
NationalPolitics

પશ્ચિમ બંગાળમાં ભાજપનો ભવ્ય વિજય, TMCનો સફાયો

Police-Story
પશ્ચિમ બંગાળમાં ભાજપનું ધમાકેદાર પ્રદર્શન પશ્ચિમ બંગાળની ચૂંટણી પરિણામોમાં ભાજપે સ્પષ્ટ બહુમતી મેળવી લીધી છે, આ સાથે જ દેશની આઝાદી બાદ રાજ્યમાં પ્રથમ વખત કમળ...