Home Page 10
CrimeGujarat

વડોદરામાં રૂ.૧.૮૧ કરોડના દારૂના જથ્થા પર બુલડોઝર ફેરવાયું

Police-Story
પાંચ પોલીસ સ્ટેશનના જપ્ત જથ્થાનો નાશ વિદેશી દારૂની નાની-મોટી બોટલો અને બિયરના ટીન સહિતના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો (સંપૂર્ણ સમાચાર સેવા) વડોદરા,તા.૨૮ ઓક્ટોબર ૨૦૨૬
CrimeGujarat

અમદાવાદમાં ૯.૯૨૦ કિલો ગાંજા સાથે મહિલા સહિત બેની ધરપકડ

Police-Story
ઓડિશાથી ગુજરાતમાં ગાંજાનો જથ્થો લાવ્યાની આશંકા આ કેસમાં જૂનાગઢના કરીમશા મહેબુબશા રફાઈ અને રિજવાના આમદભાઈ સેહતાની ધરપકડ કરવામાં આવી (સંપૂર્ણ સમાચાર સેવા) અમદાવાદ,તા.૨૮ ઓક્ટોબર ૨૦૨૬
NationalPolitics

INDIA બ્લોકની મહારેલીને કોકરોચ જનતા પાર્ટીનું સમર્થન

Police-Story
CEC જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગણી કોકરોચ જનતા પાર્ટીએ ૧ નવેમ્બરે દિલ્હીના રામલીલા મેદાનમાં INDIA બ્લોકની મહારેલીને સમર્થન આપ્યું (સંપૂર્ણ સમાચાર સેવા) નવી દિલ્હી, તા.૨૮ ઓક્ટોબર
Gujarat

ધર્મગુરુ આવવાના હોવાથી ૪ મહિના કતલખાના કઇ રીતે બંધ રાખી શકાય?

Police-Story
ચાર મહિના કતલખાના બંધ રાખવા સામે હાઈકોર્ટની ટકોર રાધનપુર, પાટણમાં કતલખાના અને નોનવેજ શોપ્સ બંધ કરાવવાના વિવાદમાં હાઈકોર્ટમાં રિટ થઈ હતી (સંપૂર્ણ સમાચાર સેવા) અમદાવાદ
National

રાત્રે ૧૧થી સવારે ૫ વાગ્યા સુધી ટ્રેનમાં ચાર્જિંગ નહીં કરી શકાય

Police-Story
રેલવેમાં રાત્રે મોબાઇલ ચાર્જિંગ પર પ્રતિબંધ પાવર બેંક ફાટવાની ઘટના બાદ રેલવે બોર્ડ કડક, નિયમોના પાલન માટે સરપ્રાઇઝ ચેકિંગ થશે (સંપૂર્ણ સમાચાર સેવા) નવી દિલ્હી,
International

સૂદાનમાં ડ્રોન હુમલાથી ૧૦૦થી વધુનાં મોત થયાં

Police-Story
સૂદાની સેના પર ગંભીર આરોપ ન્યાલામાં થયેલા હુમલામાં ૧૧૩ લોકો ઘાયલ, મહિલાઓ અને બાળકો પણ ભોગ બન્યાં, સ્વતંત્ર તપાસની માગ ઉઠી (સંપૂર્ણ સમાચાર સેવા) સૂદાન,
International

ઈમાનદારીથી ચૂંટણી થશે તો જ પરિણામ સ્વીકારીશઃ ડોનાલ્ડ ટ્રમ્પ

Police-Story
ટ્રમ્પે ચૂંટણી પરિણામ સ્વીકારવા અંગે શરત મૂકી અમેરિકામાં ૩ નવેમ્બરે મધ્યસત્ર ચૂંટણી પહેલાં ટ્રમ્પના નિવેદનથી રાજકીય ગરમાવો વધ્યો, રિપબ્લિકન પાર્ટી સામે પડકારો ઊભા થયા (સંપૂર્ણ
CrimeGujarat

વિદેશી ડૉક્ટરની મિત્રતામાં ફસાઈ આંગણવાડી કાર્યકરે ગુમાવ્યા ૨૧ લાખ

Police-Story
વડોદરામાં ગિફ્ટ પાર્સલના નામે સાયબર ઠગાઈ સ્કોટલેન્ડથી ગિફ્ટ મોકલ્યાની લાલચ આપી પાર્સલ અને કસ્ટમ ચાર્જના બહાને લાખોની છેતરપિંડી કરી (સંપૂર્ણ સમાચાર સેવા) વડોદરા, તા.૨૮ ઓક્ટોબર
National

અર્નબનો કહેરઃ ૧૫૦ કિમીની ઝડપે પવન, ભારે વરસાદથી દરિયાકાંઠે તબાહી

Police-Story
ચક્રવાત અર્નબથી ઓડિશા-આંધ્રપ્રદેશમાં ભારે તબાહી કાકીનાડા નજીક લેન્ડફોલ બાદ અનેક જિલ્લાઓમાં જળબંબાકાર, ૮૪ હજારથી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા (સંપૂર્ણ સમાચાર સેવા) વિશાખાપટ્ટનમ, તા.૨૮ ઓક્ટોબર
National

જ્ઞાનેશ કુમાર રાજીનામું નહીં આપે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી

Police-Story
રાહુલ ગાંધીનો ચૂંટણી પંચ સામે હલ્લાબોલ ૩૦ ઑક્ટોબરે પ્રતીકાત્મક મહાભિયોગની કાર્યવાહી અને ૧ નવેમ્બરે રામલીલા મેદાનમાં ‘દિલ્હી ચલો’ માર્ચનું આયોજન (સંપૂર્ણ સમાચાર સેવા) નવી દિલ્હી,તા.૨૭