27.4 C
Ahmedabad
October 3, 2026
Home Page 22
International

હોર્મુઝમાં ફરી વખત ઓઈલ ટેન્કર પર મિસાઇલ હુમલો

Police-Story
૨૮ ભારતીયો સવાર હતા; તમામ સુરક્ષિત મોઝામ્બિકના ધ્વજવાળા દિશા ટેન્કર પર શુક્રવારે હોર્મુઝ સ્ટ્રેટ નજીક અજ્ઞાત મિસાઈલથી હુમલો થયો હતો (સંપૂર્ણ સમાચાર સેવા) તેહરાન, તા.૨૫
National

લોકો કહેતા હતા કે આ સરકારમાં રાજીનામા નથી થતા પણ અમે તે કરી બતાવ્યું

Police-Story
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર અભિજીત દીપકેનું નિવેદન જુકતી હૈ દુનિયા જુકાને વાલા ચાહિયે : અભિજી દીપકે (સંપૂર્ણ સમાચાર સેવા) નવી દિલ્હી, તા.૨૫ જુલાઈ ૨૦૨૬ ––
National

શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું; Gen-Z આગળ ઝુકી સરકાર

Police-Story
હિંસાથી મન દુઃખી, દેશવિરોધી શક્તિઓ આંદોલનનો ગેરલાભ ન ઉઠાવે : ધર્મેન્દ્ર પ્રધાન નીટ પરીક્ષાનું પેપર ફૂટ્યા બાદ થયેલા વિરોધ પ્રદર્શનને પગલે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર
Gujarat

પાલડી કન્ટ્રોલ રૂમના મેસેજ બાદ ફાયર બ્રિગેડે ધાબે ફસાયેલા ૧૧ને બચાવ્યા

Police-Story
એસઓજીએ બે મુસાફરોને એરપોર્ટ પર પહોંચાડ્યા મળેલા ૫૫ રેસ્ક્યૂ કોલમાં ફાયરની ટીમે ૧૨૩ લોકોનું રેસ્ક્યૂ કરીને સહીસલામત સ્થળે ખસેડ્યા છે (સંપૂર્ણ સમાચાર સેવા) અમદાવાદ, તા.૨૫
Gujarat

દાહોદના માછણ ડેમમાં પાણીની આવકમાં સતત વધારો નોંધાયો

Police-Story
ડેમ ૫૦.૪૧ ટકા ભરાયો સારા વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ સિંચાઈ અને પીવાના પાણી માટે મળ્યો મોટો આધાર (સંપૂર્ણ સમાચાર સેવા) દાહોદ, તા.૨૫ જુલાઈ ૨૦૨૬ ––
International

હોર્મુઝ માટે ઇરાન અને અમેરિકાના હુમલા : ૪ લોકોના મોત, ૧૦ ઘાયલ

Police-Story
ઇરાને ઇરાકમાં અમેરિકન સૈન્ય મથક પર હુમલો કર્યો અમેરિકાનો ઇરાનના નેવી મથક પર હુમલો, એક ટાપુને રાતભર નિશાન બનાવ્યો, હુથીઓએ સાઉદીના બે ટેન્કરને નિશાન બનાવ્યા
National

દિલ્હીમાં વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ મુદ્દે સોમવારે સુપ્રીમ સુનાવણી કરશે

Police-Story
મે અગાઉ અરજીની સુનાવણીની ના નથી પાડી, પેપર ફાઇલ નહોતા થયા : સીજેઆઇ નીટ પેપર લીક થતા રોકવા માટે સરકાર દ્વારા શું પગલા લેવામાં આવી
CrimeGujarat

ફતેવાડીમાં જૂની અદાવતમાં પિસ્તોલથી ધાણીફૂટ ફાયરિંગ

Police-Story
ઈજાગ્રસ્ત જાવેદ પઠાણ હોસ્પિટલમાં સારવાર હેઠળ ફાયરિંગની જાણ થતાં જ સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને વિસ્તારને કોર્ડન કરીને પ્રાથમિક તપાસ હાથ ધરી
National

ગણદેવી અને બીલીમોરામાંથી ૧૭ મૃતદેહ મળી આવ્યા

Police-Story
નવસારીમાં પૂર બાદ માનવ હોનારતના ભયાનક દ્રશ્યો નવસારી શહેરમાં ભારતીય સેના અને દ્ગડ્ઢઇહ્લની ૭ ટીમો દ્વારા મેગા રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરાયું છે (સંપૂર્ણ સમાચાર સેવા)
National

કોકરચ જનતા પાર્ટીએ આંદોલન પૂર્ણ કરવાની કરી જાહેરાત

Police-Story
સરકારે માની લીધી બાકીની બે માગણીઓ સીજેપીના પ્રવક્તા સૌરવ દાસે સત્તાવાર રીતે જાહેરાત કરતા કહ્યું કે, “અમે અમારું આંદોલન પાછું ખેંચીએ છીએ” (સંપૂર્ણ સમાચાર સેવા)