સુરતની સરકારી શાળામાં દારૂની મહેફિલ, બાળકોની બેન્ચ પર પીરસાયો દારૂ
વિદ્યાના પવિત્ર ધામમાં રાત્રિના અંધારામાં છલકાયા જામ ભેસ્તાન વિસ્તારમાં આવેલી સિદ્ધાર્થનગર મ્યુ. શાળામાં દારૂની મહેફિલ માણવામાં આવતી હોવાનો વીડિયો વાયરલ (સંપૂર્ણ સમાચાર સેવા) સુરત, તા.૨૦...