NationalSportsનેશનલ ટીમમાં વાપસી હવે મારું લક્ષ્ય નથી : ભુવનેશ્વર કુમારPolice-StoryAugust 3, 2026August 4, 2026 by Police-StoryAugust 3, 2026August 4, 202605 ભુવનેશ્વર ૨૦૨૨થી ભારતીય ટીમમાંથી બહાર ચાલી રહ્યો છે હું આઈપીએલ અને સ્થાનિક ક્રિકેટ એટલા માટે રમું છું કારણ કે, મને તેનાથી પ્રેમ છે : ભુવનેશ્વર
Gujaratકાર-બંગલા, જમીનના માલિકો તથા કંપની ડિરેક્ટર ‘નકલી ગરીબ’ બન્યાPolice-StoryAugust 3, 2026August 4, 2026 by Police-StoryAugust 3, 2026August 4, 202603 ગુજરાતમાં ૫૫ લાખ શંકાસ્પદ રેશનકાર્ડ પકડાયા સરકારી આંકડા મુજબ, ગુજરાતમાં છેલ્લા ત્રણ વર્ષમાં ૧૫.૫૮ લાખ બોગસ રેશનકાર્ડ રદ કરી દેવામાં આવ્યા (સંપૂર્ણ સમાચાર સેવા) ગાંધીનગર,
Nationalજંતર મંતર પર હુમલો અને સુવેન્દુની હત્યાનુ કાવતરુંPolice-StoryAugust 3, 2026August 4, 2026 by Police-StoryAugust 3, 2026August 4, 202601 યુગલની ધરપકડ કરાઈ આતંકી સામે દાખલ થયેલી એફઆઇઆરમાં છ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ, વોટ્સએપ નંબર દર્શાવવામાં આવ્યા (સંપૂર્ણ સમાચાર સેવા) કોલકાતા, તા.૩ ઓગસ્ટ ૨૦૨૬ — પશ્ચિમ
Internationalઈજિપ્તમાં સવારે ભૂકંપના આંચકા રિક્ટર સ્કેલ પર ૫.૪ની તીવ્રતા નોંધાઈPolice-StoryAugust 3, 2026August 4, 2026 by Police-StoryAugust 3, 2026August 4, 202603 સુરક્ષા એજન્સીઓ અને રેડ ક્રેસન્ટ એલર્ટ સંસ્થાના જણાવ્યા મુજબ, પ્રાથમિક અહેવાલો અનુસાર અત્યાર સુધી કોઈ જાનહાનિ કે મોટા પાયે આર્થિક નુકસાનના સમાચાર નથી (સંપૂર્ણ સમાચાર
CrimeGujaratઅમદાવાદમાં સસ્તામાંથી મોંઘો દારૂ બનાવવાનું કૌભાંડPolice-StoryAugust 2, 2026August 3, 2026 by Police-StoryAugust 2, 2026August 3, 202602 ૪ની ધરપકડ, લાખોનો મુદ્દામાલ જપ્ત અમદાવાદમાં PCB એ શાહપુરની હલીમની ખડકી પાસેના મઢવાળાની પોળમાં દરોડો પાડી કૌભાંડ ઝડપ્યું (સંપૂર્ણ સમાચાર સેવા) અમદાવાદ, તા.૨ ઓગસ્ટ ૨૦૨૬
CrimeGujaratયુવતી પર આઠ મહિના સુધી દુષ્કર્મ ગુજાર્યાની ફરિયાદPolice-StoryAugust 2, 2026August 3, 2026 by Police-StoryAugust 2, 2026August 3, 202603 લગ્નની લાલચ આપી દુષ્કર્મ પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી (સંપૂર્ણ સમાચાર સેવા) જામનગર, તા.૨ ઓગસ્ટ ૨૦૨૬ — જામનગરમાં લગ્નની લાલચ આપી યુવતી
CrimeGujaratNationalપોલીસકર્મીઓ જ માસ્ટરમાઇન્ડ નીકળ્યા, ૩ આરોપી ઝડપાયાPolice-StoryAugust 2, 2026August 3, 2026 by Police-StoryAugust 2, 2026August 3, 202604 એરપોર્ટ પર ૬૦૦ ગ્રામ સોનું લૂંટવાનો મામલો ગુનામાં ડાંગ અને અમદાવાદ પોલીસકર્મીઓ સહિત ૩ ઝડપાયા છે : સામાજિક કાર્યકર ગણાતી મહિલાએ પણ મદદ કરી હતી
CrimeNationalચાલુ પ્રેસ કોન્ફરન્સમાં પપ્પુ યાદવ પર જીવલેણ હુમલોPolice-StoryAugust 2, 2026August 3, 2026 by Police-StoryAugust 2, 2026August 3, 202603 ચાકુ લઈને ઘુસેલા શખ્સને સમર્થકોએ બરાબરનો માર્યો પપ્પુ યાદવે કહ્યું, ‘અમને મારવાનું કાવતરું હતું… લોકો ન હોત તો શું અમે બચત… અમે ડરીશું નહીં’ (સંપૂર્ણ
Nationalકોમર્શિયલ એલપીજીના ભાવમાં ૧૯૨ રૂપિયાનો ઘટાડો થયોPolice-StoryAugust 2, 2026August 3, 2026 by Police-StoryAugust 2, 2026August 3, 202601 એટીએફમાં રૂપિયા પાંચ વધ્યા કોમર્શિયલ એલપીજીના ભાવમાં ઘટાડાના પગલે ગેસના ૧૯ કિલોના વાદળી બોટલનો ભાવ દિલ્હીમાં રૂ. ૨,૭૩૮ થઈ ગયો (સંપૂર્ણ સમાચાર સેવા) નવી દિલ્હી,
Internationalઈન્ડોનેશિયામાં ૨૭૧ લોકોથી ભરેલી બોટમાં આગઃ ૫ના મોતPolice-StoryAugust 2, 2026August 3, 2026 by Police-StoryAugust 2, 2026August 3, 202601 જીવ બચાવવા લોકોએ દરિયામાં લગાવી છલાંગ ૪૧ હજુ ગુમ છે : ૨૨૫ મુસાફરોને બચાવી લેવાયા છે (સંપૂર્ણ સમાચાર સેવા) જાકર્તા, તા.૨ ઓગસ્ટ ૨૦૨૬ — ઇન્ડોનેશિયામાં